હળવદના ટીકરમાંથી ૧૧૭ બોટલ વિદેશી દારૂ પકડાયો

પીઆઇ એસ.એન.સાટી અને પીએસઆઇ શુક્લનો સપાટોહળવદ :હળવદ પોલીસે બાતમીના આધારે ગઈકાલે મોડીરાત્રે ટિકર ગામમાં દરોડો પાડી ૧૧૭ બોટલ વિદેશીદારૂ સાથે કોળી શખ્સને ઝડપી લીધો...

ખેલ મહાકુંભમાં એથ્લેટીક્સ સ્પર્ધામાં મેદાન મારતું હળવદનું સરદાર પટેલ વિદ્યાલય

હળવદ :હળવદ ખાતે યોજાયેલ ખેલમહાકુંભ ૨૦૧૭ની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં સરદાર પટેલ વિદ્યાલય હળવદે મેદાન મારી અનેક સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદના...

હળવદમાં દારૂની કેબીન ! ૩૦૩ ચપલા કબ્જે કરતી પોલીસ

હળવદ-મોરબી ચોકડીએ પોલીસે રેઇડ કરતા ૩૦૩૦૦નો દારૂ મળી આવ્યો હળવદ : મોડીરાત્રે હળવદ પીએસઆઇ શુક્લ સહિતના સ્ટાફે હળવદ-મોરબી ચોકડી નજીક કેબિનમાં દરોડો પાડી રૂપિયા ૩૦૩૦૦ની...

હળવદના પત્રકાર મયુર રાવલનો આજે જન્મદિવસ

હળવદ : હળવદના પત્રકાર મયુરભાઈ રાવલનો આજે જન્મદિવસ છે,હળવદના સેવાભાવી અને શરણેશ્વર મહાદેવના અનન્ય ભક્ત તેમજ હળવદના ભૂદેવોના વ્હાલા મયુર ભાઈ રાવલના જન્મ દિવસ...

હળવદના ઇશ્વરનગરમાં નર્મદાયાત્રાનો આક્રોશભેર વિરોધ

ગ્રામજનોએ જાહેર માર્ગ ઉપર મગફળીનો પાક સળગાવ્યો : પહેલા પોષણક્ષમ ભાવ આપો પછી ગામમાં ઘૂસજોહળવદ : મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં ભારે વિરોધનો સામનો કરનાર...

હળવદના રાણેકપરમાંથી વિદેશી દારૂ ઝડપી લેતી પોલીસ

કોળી શખ્સના ઘરે દરોડો પાડતા રૂ. ૪૬૮૦૦ની કિંમતનો ૧૫૬ બોટલ દારૂ મળી આવ્યો હળવદ : ગત મોડીરાત્રે હળવદ પીએસઆઇ શુક્લ સહિતના સ્ટાફે રાણેકપર ગામે કોળી...

હળવદની સમસ્યાના ઉકેલ માટે મિટિંગ યોજાઈ

હળવદ : હળવદ શહેરમાં રોડ અને રસ્તાના નવીનીકરણના કામ પ્રાયોરિટી (યુદ્ધના ધોરણે થાય) તેના માટે શહેર ભાજપ પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ સહીત નગરપાલિકાના સભ્યોની...

હળવદના ભૂગર્ભ,લાઈટ પાણી અને રસ્તા સહિતના પ્રશ્ને યુથ કોંગ્રેસનું આવેદનપત્ર

ભૂગર્ભ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ:રસ્તા પરના કોમર્શિયલ દબાણો હટાવવા માંગહળવદ:હળવદ શહેરના રોડ, રસ્તા,ગટર,લાઈટ સહિતના પ્રશ્નો અંગે શહેર-તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા હળવદ નગરપાલિકાના ચીફ ઓફિરને...

KBCમાં ઉઠેલી હળવદની શૌચાલય સમસ્યાથી સોશિયલ મીડિયામાં ઉહાપોહ

જીતેલી રકમમાંથી હળવદના મેરૂપરના યુવાને શૌચાલય બનાવવાનું જાહેર કરતા વિકાસ નો પરપોટો ફૂટ્યોહળવદ:હળવદમાં વિકાસનો પરપોટો ફૂટી ગયો છે,કૌન બનેગા કરોડપતિ સિઝન ૯ માં રૂ.૪૦...

હળવદમાં નાઈટ પેટ્રોલિંગની માંગણી કરતા શાળા સંચાલકો

એક મહિનામાં સાત-સાત શાળાઓમાં ચોરી થતા મામલતદારને આવેદનપત્ર અપાયુંહળવદ:હળવદ શહેરમાં આવેલ સ્વનિર્ભર શાળાઓમાં છેલ્લા એક માસમાં સાત-સાત સ્થળે ચોરી થતા આજે ખાનગી શાળા સંચાલકો...
74,402FansLike
142FollowersFollow
344FollowersFollow
4,774SubscribersSubscribe

મોરબીમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કીર્તિદાન અને માયાભાઈનો ડાયરો યોજાશે

યુવા આગેવાન અજય લોરીયાની આગેવાનીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવ અને મોરબી જિલ્લા પ્રીન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં 26મીએ "એક શામ શહીદો કે નામ"...

મોરબીમાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં શહીદોને રૂ.૧.૦૧ લાખનું અનુદાન અપાયું

કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપી ફાળો એકત્ર કરાયો :૨૭ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાહળવદ :મોરબી ખાતે આવેલ પરશુરામપોટરી સામાકાંઠે...

માળીયા : માવા અને બિસ્કીટના પેકેટ ન આપતા બે શખ્સોએ દુકાન સળગાવી

વેપારીએ વસ્તુઓ આપવાનો ઇન્કાર કરતા દારૂના નશામાં ચકચૂર બે શખ્સોએ પેટ્રોલ છાંટી દુકાનમાં આગ ચાંપી દીધી : હોલસેલની દુકાનમા આગ લાગતા રૂ. ૧ લાખનું...

મોરબીના પેપર મિલ એસો.દ્વારા શહીદોના પરિવારો માટે રૂ. ૭.૭૫ લાખનો ફાળો

મોરબી : મોરબીના પેપર એસો. મિલ દ્વારા પુલવામાં ખાતે થયેલા આતંકી હુમલાના શહીદોના પરિવારો માટે રૂ. ૭. ૭૫ લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે.કાશ્મીરના...