માળીયા મિયાણાના વિરવિદરકા નજીક ટેન્કરમાંથી ગેસ ચોરવાનું કૌભાંડ ઝડપાયું
મોરબી ક્રાઇમબ્રાન્ચે ગેસનું ટેન્કર, ગેસ ભરેલા અને ખાલી બાટલા સહિત 56.40 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો મોરબી : મોરબી જિલ્લામા પોલીસની કડક કાર્યવાહી છતાં કોલસાચોરી, ડીઝલચોરી અને ગેસચોર