ઘનશ્યામગઢ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયાનું અવસાન

હળવદ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયા ઉં.વ. ૫૫ તે, રમેશભાઈ બાવલભાઈ દલસાણીયાના ભાઈનું તારીખ 25/8/20ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/08/20ને ગુરુવારે...

રવિવાર(10.45 pm) : મોરબી જિલ્લામાં વધુ 5 કેસ નોંધાયા, આજના રેકર્ડબ્રેક 25 કેસ થયા

  જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી 3 પોઝિટિવ : માળિયા તાલુકામાં પ્રથમ કેસ નોંધાયો : જ્યારે હળવદના બે દર્દીના ખાનગી લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા : મોરબી જિલ્લાના...

પ્રતાપગઢ : ત્રિભોવનભાઇ ટપુભાઈ ફૂલતરીયાનું અવસાન

હળવદ : પ્રતાપગઢ નિવાસી ત્રિભોવનભાઇ ટપુભાઈ ફૂલતરીયા (ઉ.વ. 96), તે ચંદુભાઇના પિતાનું તા. 19/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું...

હળવદ : ધનજીભાઈ મોતીભાઈ સોનગ્રાનું અવસાન, બેસણું મોકૂફ

હળવદ : દેવીપુર નિવાસી ધનજીભાઈ મોતીભાઈ સોનગ્રાનું તા. 27/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કોરોનની મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઈ મોકૂફ રાખવામાં આવેલ...

હળવદ : શાંતાબેન ભુરાભાઇ ગામીનું અવસાન, બેસણું સોમવારે

હળવદ : શાંતાબેન ભુરાભાઇ ગામી (ઉ.વ. 95), તે નરભેરામભાઈ અને નાગજીભાઈના માતુશ્રીનું તા. 19/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 23/03/2020 ને...

ચરાડવામાં મહાકાળી આશ્રમ દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન

હળવદ : હળવદના ચરાડવા ગામમાં મહાકાળી આશ્રમમાં દયાનંદગીરી મહારાજ તથા શિષ્ય અમરગીરી મહારાજની ઉપસ્થિતિમાં મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં કશ્યપભાઈ જોશી (કચ્છ)ના વ્યાસપીઠ સ્થાને વિશ્વ...

હળવદમાં બે મોટર સાયકલની ચોરીની ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદમ અલગ અલગ સ્થળેથી બે મોટર સાયકલની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના પંચમુખી ઢોરે...

હળવદના સાપકડા ગામે વીજશોકથી આધેડનું મોત

હળવદ : હળવદના સાપકડા ગામે વીજ શોકથી આધેડનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસ મથકેથી મળતી વિગત મુજબ ભરતભાઇ માવુભાઈ ભાટિયા...

હળવદ : પદ્મશ્રી સ્વ.ડો.એચ.એલ. ત્રિવેદીનું કાલે બેસણું

હળવદ : મૂળ હળવદના વતની અને અનેક દર્દીઓને નવજીવન આપી દરિદ્ર નારાયણની સેવામાં જીવન સમર્પિત કરી દેનાર પદ્મશ્રી એવમ ડો.ઋષિ, ડો.એચ.એલ.ત્રિવેદીનું તા.2 ઓક્ટોબરના રોજ...

હળવદ : શિવપુર નિવાસી પ્રભુભાઈ ઓધવજીભાઈ ગામીનું અવસાન

હળવદ : શિવપુર નિવાસી પ્રભુભાઈ ઓધવજીભાઈ ગામી ( ઉ.વ.67) તે રમેશભાઈ પ્રભુભાઈ ગામીનું તા. 3ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7ને સોમવારે સાંજે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સોખડા ગામ નજીક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામ નજીક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.ગઈકાલે તા....

મોરબીની જાણીતી માધવ હોસ્પિટલમાં સ્કિન વિભાગના શુભારંભ નિમિત્તે 31મી સુધી ફ્રી નિદાન કેમ્પ

  હવે ચામડીના રોગો તેમજ તેને લગતી અન્ય સારવાર માટે કાયમી સ્કિન, હેર એન્ડ કોસ્મેટિક સેન્ટર રહેશે કાર્યરત : ચામડી, વાળ અને કોસ્મેટોલોજીના નિષ્ણાંત ડો.ચાંદની...

મોરબી-હળવદ રોડ પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતાર લાગી

મોરબી : મોરબી-હળવદ રોડ પર ચરડવા ગામ નજીક ટ્રાફિક જામ થઇ ગયો હતો. અને વાહનોની લાંબી કતાર લાગી હતી. જેમાં સવારના સમયે મજૂરો તથા...

મોરબીની પેટા ચૂંટણીમાં 5635 મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે

પેટા ચૂંટણીમાં યુવા મતદારો પર સૌથી વધુ મદાર : કુલ 2,71,461માંથી 1,36,641 યુવા મતદારો મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની.પેટા ચૂંટણીની ગતિવિધિ હવે વધુ તેજ બની...