મોરબીમાં મહોરમ નિમિતે 11 તાજીયાનું ભવ્ય જુલુસ નીકળશે : તડામાર તૈયારીઓ
શનિવારે તાજીયા પડમાં આવશે, રવિવારે ટાઢા થશે,અખાડા કમિટી સાથે પોલીસની બેઠક યોજાઈ મોરબી : મુસ્લિમ સમાજના મોહરમ માસ નિમિતે આગામી શનિવારે તાજીયા પડમાં આવશે અને રવિવારે તાજીયા ટાઢા થનાર છે ત્