મારુતિ ટ્રેકટર્સ દ્વારા મોરબી અને હળવદના ખેડૂત મિત્રો માટે લિમિટેડ ટાઈમ ઓફર, ઓન-રોડ RTO પાસિંગ સાથે ટ્રેકટર મળશે માત્ર 2,61,000માં : ઓફર 31 માર્ચ સુધી જ રહેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ખેતીમાં આધુનિકતા અને પ્રગતિ લાવવા માટે ટ્રેક્ટર એ દરેક ખેડૂતની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે મોરબી અને હળવદ પંથકના ખેડૂત મિત્રો માટે એક અત્યંત આકર્ષક સમાચાર છે. શક્તિ, ભરોસો અને પ્રગતિના પ્રતીક સમાન 'મહિન્દ્રા 215 યુવરાજ' ટ્રેક્ટર ખરીદવાની એક શાનદાર તક આવી છે.મારુતિ ટ્રેકટર્સ દ્વારા ખેડૂતો માટે એક ખાસ લિમિટેડ ટાઈમ સ્કીમ રજૂ કરવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત, ખેડૂત મિત્રો માત્ર 1 રૂપિયો ભરીને મહિન્દ્રા 215 યુવરાજ ટ્રેક્ટર પોતાના ખેતરે લઈ જઈ શકે છે. આ ઉપરાંત, આ ટ્રેક્ટરની કિંમત પણ અત્યંત વ્યાજબી રાખવામાં આવી છે. ઓન-રોડ RTO પાસિંગ સાથે આ દમદાર ટ્રેક્ટર માત્ર રૂ.2,61,000 માં ઉપલબ્ધ છે. ખેડૂતોને પાસિંગ માટે કોઈ અલગથી ખર્ચ કરવાનો રહેશે નહીં.ખાસ નોંધ લેવી કે આ અત્યંત આકર્ષક ભાવ અને ઓફર માત્ર 31 માર્ચ 2026 સુધી જ માન્ય રહેશે. તેથી સમય ન ગુમાવતા વહેલા તે પહેલાના ધોરણે આ ઓફરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો અને આ શાનદાર ઓફરનો લાભ ઉઠાવી તમારી ખેતીને આપો નવી ગતિ.મોરબી બ્રાન્ચ : મોરબી-રાજકોટ હાઇવે,રેવા પાર્ક પાસે, વિરપરમો.9727216380હળવદ બ્રાન્ચ : ધ્રાંગધ્રા-માળિયા હાઇવે,હીરો શો-રૂમ સામે, હળવદમો.9712516380#MorbiUpdate #MahindraTractor #FarmersOffer #Agriculture #Morbi #Halvad #MarutiTractors #Yuvraj215 #FarmingGujarat #TractorOffer #MorbiNews