મોરબીના શનાળામા તીનપતિ રમતા ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન શનાળાના લાયન્સનગરમાં જાહેરમા જુગાર રમી રહેલા આરોપી અશોકભાઇ કિશનભાઇ તરેટીયા, રણજીતભાઇ છોટુભાઇ કાંજીયા અને રવિભાઇ રામજીભાઇ મકવાણાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 730 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text