મોરબી : ચીમનલાલ મગનલાલ સેતાનું નિધન

- text


મોરબી : ચીમનલાલ મગનલાલ સેતા તે સ્વ.મગનલાલ રામજીભાઈ સેતા (મોટા દહીંસરા)ના પુત્ર, સ્વ.મુકુંદભાઈ, અમૃતલાલના મોટાભાઈ, ધર્મેન્દ્રભાઈ, વિનોદભાઈના પિતા તથા સ્વ. લાલજીભાઈ ગોરધનભાઈ પોપટ ( આમરણ)ના જમાઈનું તા.6ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું – સસરા પક્ષની સાદડી તા.10ને શુક્રવારે સાંજે 5થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text