મોરબીમાં 28 લાખની છેતરપીંડી કરનાર સાયબર ગઠિયો પકડાયો : ફ્રોડ કરવા 90 બોગસ વેબસાઈટ બનાવ્યાનો ધડાકો
ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં રૂ.1.15 કરોડની છેતરપીંડી કર્યાના 3 ગુનાઓના ભેદ ઉકેલાયા : સાયબર ઠગ લોકોને લલચાવવા ગુગલ એડ પણ ચલાવતો, બાદમાં ફ્રેન્ચાઇઝીની લાલચ આપી પૈસા પડાવતો મોરબી સાયબર