પ્રખ્યાત બ્રાન્ડના શૂઝ, સેન્ડલ, ચંપલ, સ્લિપર તેમજ ક્રોક્સની વિશાળ રેન્જ : મેરેજ માટેની મોજડીનું પણ ખાસ કલેક્શનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ફાઇન ફૂટવેર દ્વારા મેરેજ સીઝન શરુ થતા મેરેજ કલેક્શનની વિશાળ રેન્જ સાથે ધમાકેદાર ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે. જેમાં તમામ કંપનીના ફૂટવેર ઉપર 15 ટકાથી લઈ 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તેમજ ફ્રેશ આર્ટિકલમાં પણ મળી રહેશે આ ડિસ્કાઉન્ટનો લાભ. તો આ ઓફરનો લાભ લેવા આજે જ પધારો. મોરબીમાં ડો.તખ્તસિંહજી રોડ ઉપર નવયુગ ગાર્મેન્ટની સામે ફાઇન ફૂટવેર કાર્યરત છે. અત્યાર સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકોએ અહીંથી બેસ્ટ પ્રોડક્ટ મેળવી સંતોષ વ્યક્ત કરેલો છે. મેરેજ સીઝનના નવા કલેક્શન સાથે ખાસ ઓફર પણ મુકવામાં આવી છે. મેરેજ માટેની મોજડીનું પણ ખાસ કલેક્શન આવ્યું છે. તેમજ અહીં Skechers, Reebok, Nike, Campus, Onituska tiger,Puma, Buckaroo, ID, Red chief, Woodland સહિતની બીજી પણ અનેક બ્રાન્ડ મળી જશે. જેમાં શૂઝ, સેન્ડલ, ચંપલ, સ્લિપર તેમજ ક્રોક્સની વિશાળ રેન્જ મળશે. જેના ઉપર મેગા ડિસ્કાઉન્ટનો લાભ મળવાનો છે. તો આ મેરેજ સીઝનમાં અહીં શોપિંગ કરી ડિસ્કાઉન્ટનો લાભ જરૂર લ્યો...ફાઇન ફૂટવેરનવયુગ ગાર્મેન્ટની સામેડો.તખ્તસિંહજી રોડ, મોરબીમો.7574985855