મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): સિરામિક ડિજિટલ પેનલ, સોલાર તથા કોલ્ડ સ્ટોરેજ તેમજ ઇન્ડસ્ટ્રીમાં વપરાતી PUF પેનલ બનાવવા માટે વન સ્ટોપ સોલ્યુશન એટલે મોરબીમાં આવેલ બહુચર એલ્યુમિનિયમ ગ્લાસ એન્ડ ફેબ્રિકેશન. અહીં મળશે આ તમામ સર્વિસ ખૂબ જ સરળતાથી. તો આજે જ સંપર્ક કરો.મોરબીના બહુચર એલ્યુમિનિયમ ગ્લાસ એન્ડ ફેબ્રિકેશન ખાતે એલ્યુમિનિયમ ડોર, વિન્ડો, પાર્ટીશન તથા 12MM ગ્લાસ, એલ્યુમિનિયમ કઠોળા (રેલીંગ) તથા એલ્યુમિનિયમ સીડી (રાઇટીંગ તથા પ્રીમિયમ લુક સાથે) બનાવી આપવામાં આવશે. કિચન ગ્લાસ પ્રોફાઈલ, કબાટના પ્રીમિયમ લુક માટે પ્રોફાઈલ શટર, એલઇડી લાઇટિંગ મીટર (અરીસા) તથા કસ્ટમાઇઝ ફોટા બનાવી આપવામાં આવશે. એલ્યુમિનિયમ Z સેક્શન, ડોમલ વિન્ડો, સ્લિમ વિન્ડો, ગ્લફ સીરીજુ તથા ઇન્ટિરિયર ચોરસ મુજબ તથા ડિઝાઇન પ્રમાણે કરી આપવામાં આવશે.ઘર તથા ઓફિસ માટે તમામ પ્રકારના કાચ, એલ્યુમિનિયમ તથા ઇન્ડસ્ટ્રીઝને લગતા એલ્યુમિનિયમનું કામ કરી આપવામાં આવશે.સિરામિક ડિજિટલ પેનલ, ઇલેક્ટ્રિક પેનલ, સોલાર તથા કોલ્ડ સ્ટોરેજમાં કે અન્ય કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા puf પેનલ તથા એલ્યુમિનિયમને લગતા તમામ કામ, z સેક્શન, કોમલ સેક્શન, ગ્લફ સીરીઝનું સેક્શન, સ્લીમ સેક્શન, ઇન્ટિરિયર ડિઝાઇનને લગતા કોઈપણ પ્રકારના કામ તમારા પ્રમાણે કસ્ટમાઈઝેશન કરી આપવામાં આવશે.ગ્લાસને લગતા કિચન પ્રોફાઈલ, કબાટ માટે પ્રીમિયમ લુક આપતા પ્રોફાઈલ શટર, 12 mm ટફન ગ્લાસ વર્ક, એલઇડી મીટર, ડિજિટલ કસ્ટમાઈઝ ફોટા બનાવી આપવામાં આવશે. ગ્લાસ રેલિંગ, પ્રીમિયમ ડિઝાઇન માટે લાઇટિંગ ગ્લાસ વાળી સીડી તથા કઠોળા એલ્યુમિનિયમમાં બનાવી આપવામાં આવશે.સરનામું : બહુચર એલ્યુમિનિયમ ગ્લાસ એન્ડ ફેબ્રિકેશન મહેન્દ્રનગર ચોકડી, દેવ પેટ્રોલ પંપ સામે, ગુડ લક કાર મેળા પાછળ, મોરબી-2 કોન્ટેક નંબર : રોહિત પટેલ- 7878443143 મયુર પટેલ- 6352260016