મોરબીની OSEM સ્કૂલનું ધો.10 CBSEમાં 100 ટકા રિઝલ્ટ : અંજન કોરડીયા જિલ્લામાં પ્રથમ

 

5 વિદ્યાર્થીઓને 95થી વધુ ટકા, 18 વિદ્યાર્થીઓને 90થી વધુ ટકા અને 39 વિદ્યાર્થીઓને 80થી વધુ ટકા : વર્ષ 2024-25ના નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સુપ્રસિદ્ધ OSEM (ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ)એ આ વર્ષે પણ શ્રેષ્ઠ પરિણામની પરંપરા જાળવી રાખી છે. ધો.10 CBSEમાં શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

અહીંના છાત્ર અંજન કોરડીયાએ 97.40 % મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. તેણે સાયન્સમાં 100માંથી 100, મેથ્સમાં 100માંથી 99, એસએસમાં 100માંથી 99 અને હિન્દીમાં 100માંથી 98 માર્ક્સ મેળવ્યા છે. શશાંક ગુપ્તાએ 96.20 % મેળવ્યા છે. સાથે સાયન્સમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.

જ્યારે અવિશિ ગૌરએ 95.80 % મેળવ્યા છે અને સાયન્સમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. વૈષ્ણવી અય્યરએ 95.40 % મેળવ્યા છે અને સાયન્સમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. આયુષી રાયજાદાએ 95.20 % મેળવ્યા છે અને સાયન્સ 100માંથી 100 તથા એસએસમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. ધરતી મજીઠીયા 94.80 % મેળવ્યા છે અને એસએસમાં 100માંથી 99 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. હુસેન જાવેદએ 94.60 % મેળવ્યા છે અને એસએસમાં 100માંથી 100 તથા સાયન્સમાં 100માંથી 97માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. ખાન સાનિયાએ 93.20 % મેળવ્યા છે અને સાયન્સમાં 100માંથી 96 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. વેદાંત દલસાણીયાએ 93 % મેળવ્યા છે.

અહીં 95 ટકાથી ઉપર 5 વિદ્યાર્થીઓએ, 90 ટકાથી ઉપર 18 વિદ્યાર્થીઓએ તથા 80 ટકાથી ઉપર 39 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. અહીં પ્રિ સ્કૂલ, પ્રાઇમરી, સેકન્ડરી હાયર સેકન્ડરી (સાયન્સ એન્ડ કોમર્સ) વિભાગ કાર્યરત છે. જેમાં 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એક વખત સ્કૂલની મુલાકાત જરૂર લ્યો.

ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ
સોલાર કલોક પાછળ,
શનાળા રોડ,
મોરબી- રાજકોટ હાઇવે
મોરબી
મો.નં.7575005374
મો.નં. 7575005375