મોરબી નિવાસી જયાબેન રાજપરાનું અવસાન

- text


મોરબી : મૂળ ચાચાવદરડા હાલ મોરબી નિવાસી જયાબેન કુંવરજીભાઈ રાજપરા (ઉં.વ. 72) તે કુંવરજીભાઈ કલાભાઈ રાજપરાના પત્ની, મહાદેવભાઈ કલાભાઈ રાજપરા, હિરજીભાઈ કલાભાઈ રાજપરા, મનસુખભાઈ કલાભાઈ રાજપરાના ભાભી, વાસુદેવભાઈ કુંવરજીભાઈ રાજપરા (મો.નં. 70437 65077)ના માતા, જયભાઈ વાસુદેવભાઈ રાજપરા (મો.નં. 96241 27801)ના દાદીનું તારીખ 17-5-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-5-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે રામસેતુ એપાર્ટમેન્ટ, રૂષભ પાર્ક, મુનનગર ચોક, પંચાસર રોડ, મોરબી ખાતે અને રાત્રે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન ચાચાવદરડા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. ઉમંગભાઈ ઘનશ્યામભાઈ રાજપરા (મો.નં. 78170 32184)…

- text