VACANCY : KINDERDO પ્રિ-સ્કૂલમાં મેગા ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ KINDERDO પ્રિ સ્કૂલમાં મેગા ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રિ-સ્કૂલ શિક્ષકો માટે ગ્રેજ્યુએટનું ક્વોલિફિકેશન જરૂરી રહેશે. જોબ ટાઈમ સવારનો રહેશે. ફૂલ ટાઈમ પણ જોબ કરી શકાશે. આ જોબ માટે ફ્રેશર્સ પણ આવકાર્ય છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ આવવા જણાવાયુ છે.

● કલાસ ટીચર્સ
● હેલપિંગ ટીચર્સ
● કેરટેકર/પીયૂન
● વિડીયોગ્રાફર & એડિટર
● સિક્યુરિટી ગાર્ડ
● ક્રાફટ ટીચર
● ફોનિક્સ ટીચર

નોંધ : 2 વર્ષની ઉંમરના બાળકો માટે પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના એડમિશન શરૂ થઈ ગયા છે

અંકલ સ્ટોર ઉપર
યદુનંદન પાર્ક,
સ્વચ્છતા માર્ગ
નવા બસ સ્ટેન્ડ સામે,
મોરબી
મો.નં.8849405490
મો.નં.8000401708