સોલાર કે પવન ચક્કી નખાવી છે ? તો હાઇ ટેક ટ્રાન્સપાવર પ્રા.લિ. આપશે એ ટુ ઝેડ સોલ્યુશન.


ગ્રીન એનર્જીના 1000 મેગા વોટના કમ્પ્લીટ પ્રોજેકટ, વધુ 2000 મેગા વોટનું પુરજોશમાં ચાલતું કામ : બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસનો વાયદો


મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ગ્રીન એનર્જી અત્યારે સમયની માંગ છે. ત્યારે કોઈ પણ ઉદ્યોગકાર કે બિઝનેસમેન સોલાર કે પવન ચક્કી નાખવા ઇચ્છતા હોય તો તેઓને હાઇ ટેક ટ્રાન્સપાવર પ્રાઇવેટ લિમિટેડ એ ટુ ઝેડ સોલ્યુશન આપશે. જેથી આજે જ સંપર્ક કરો.

રાજકોટની કંપની હાઇ ટેક ટ્રાન્સપાવર પ્રાઇવેટ લિમિટેડના અત્યારે ગુજરાતમાં ધોમ પ્રોજેકટ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમા તેને સોલાર અને વિન્ડના 1000 મેગા વોટના પ્રોજેકટ સફળતા પૂર્વક પાર પાડ્યા છે. હજુ પણ 2000 મેગા વોટના પ્રોજેકટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

હાઇ ટેક ટ્રાન્સપાવર પ્રાઇવેટ લિમિટેડ એ ભારતમાં સૌથી ઝડપથી વિકસતી વિન્ડ ફાર્મ કંપની છે. ગુજરાતની જ આ કંપની અત્યારે બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે અનેક નવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસનો વાયદો આપતી આ કંપની તમારા પ્લાન મુજબ પ્રોજેકટ તૈયાર કરી આપશે.


હાઇ ટેક ટ્રાન્સપાવર પ્રા.લિ.
૧૦, નવરંગપરા,
પ્રીમા પ્રોડક્ટસની સામે,
મવડી પ્લોટ, રાજકોટ-૩૬૦૦૦૪
મો.: 7211166751