લોકશાહીના મહાપર્વને ઉજવો મોરબી અપડેટની સાથે : વોટ કર્યા બાદ મોકલો સેલ્ફી

મતદાન કર્યા બાદ આંગડીમા શાહીનું નિશાન દેખાય તે રીતે આપની સેલ્ફીને ‘મોરબી અપડેટ’ના 9537676273 નંબર પર વોટસઅપ કરો : આપની સેલ્ફી મોરબી અપડેટનાં ફેસબુક પેઈજ પર કરાશે પોસ્ટ

મોરબી : મોરબીમા આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે મતદાન કર્યા બાદ આપની અને આપના ગ્રૂપની મતદાન કર્યા બાદ આંગડીમા શાહીનું નિશાન દેખાય તે રીતેની સેલ્ફીને ‘મોરબી અપડેટ’ના 9537676273 નંબર પર વોટસઅપ કરો. અમે એ સેલ્ફી મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર પોસ્ટ કરીશું.

ચૂંટણી દેશનો મહાપર્વ છે જેમાં મતદાન કરવું એ ગર્વ છે. તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે મતદાન કરવું ખૂબ જરૂરી બને છે. એક મતની કિંમત અમૂલ્ય છે. આવતિકાલે મોરબી સહિત રાજ્યભરમાં મતદાન થવાનું છે. ત્યારે મોરબીની જાહેર જનતાને ‘મોરબી અપડેટ’ ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે આપ મતદાન કર્યા બાદ આંગડીમા શાહીનું નિશાન દેખાય તે રીતે આપની અને આપના પરિવાર અને ગ્રુપ સાથેની સેલ્ફી પાડીને મો.નં. 9537676273 ઉપર વોટ્સએપમાં મોકલજો. બાદમાં અમે આ સેલ્ફી ‘મોરબી અપડેટ’ના ફેસબુક પેઈજ ઉપર પોસ્ટ કરીશું.

તો આ ચૂંટણીમાં અવશ્ય પણે મતદાન કરીને રાષ્ટ્રીય ફરજ નિભાવવાની સાથે અમને સેલ્ફી પણ મોકલી આપજો. અમે આ સેલ્ફી અમારા ફેસબુક પેઈજ ઉપર શેર કરીને સમગ્ર મોરબીને બતાવશું. વધુમાં ટીમ મોરબી અપડેટ દ્વારા મોરબી જિલ્લાના તમામ લોકોને અચુક પણે મતદાન કરવાની અપીલ કરવામાં આવે