VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● બીલિંગ/ એકાઉન્ટીંગ -1 (M/F)
● ઈમ્પોર્ટ – એક્સપોર્ટ – 1 (M/F)
● કલેક્શન& સુપરવાઈઝર – 2 (M)
● માર્કેટિંગ -2 (F)


પ્લોટ નં. 7, ઇસ્કોન પ્લાઝા પાછળ,
રફાળેશ્વર ચોકડી,
8એ નેશનલ હાઇવે, મોરબી
મો.નં.9712377770