મોરબી : મોરબીમાં કાર્યરત રેસા સેનેટરીવેર એલએલપીમાં 6 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો સવારે 9થી સાંજે 6 સુધીમાં ઓફિસ ખાતે આવીને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
● માર્કેટિંગ : 4 (મેલ/ફિમેલ)
અનુભવ : 1 વર્ષ
● એકાઉન્ટન્ટ – 1 (મેલ/ફિમેલ)
અનુભવ : 1 વર્ષ
● બિલિંગ : 1 (મેલ/ફિમેલ)
અનુભવ : 1 વર્ષ
રેસા સેનેટરીવેર એલએલપી
સર્વે નં. 1068 પૈકી 4- ઘુટુ,
IBIS સ્માર્ટ માર્બલ પાસે,
નેક્સીઓન સિરામિક પાછળ,
મોરબી-હળવદ રોડ, મોરબી-2
કૌશિલ પટેલ ( M.D.)
મો.નં. 9085822222
H.R
મો.નં.96388 06624
ઈમેઇલ : [email protected]