નવલખી ગામે બુધવારે પાટાવાળી મેલડી માતાજીનો માંડવો

- text


માળિયા (મી.) : માળિયા(મી.)ના નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજીના મંદિરે તા.1મેને બુધવારના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો છે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text