હળવદ શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ રાવલના પુત્ર અંકિતભાઈ રાવલનું અવસાન

- text


હળવદ : હળવદ શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ જયશંકર રાવલના પુત્ર અંકિત અજયભાઈ રાવલ તે ગુણવંતભાઈ જયશંકર રાવલ, ચંદ્રકાંતભાઈ જયશંકર રાવલ, અનિલભાઈ જયશંકર રાવલના ભત્રીજા તથા વિવેક અજયભાઈ રાવલના ભાઈનું તારીખ 30/3/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 1/4/2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે બ્રાહ્મણની ભોજનશાળા, હળવદ મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text