વેકેશનમાં દુબઇમાં કરો જલસા : આગમ ટુર્સ લાવ્યું છે અફલાતૂન પ્રીમિયમ પેકેજ

 

કપલ, ફેમિલી તથા સિનિયર સીટીઝનની ગ્રુપ ટુર : ગુજરાતી ટુર લીડર સાથે શ્રેષ્ઠ ફૂડ : આકર્ષક કિંમતે બેસ્ટ ટ્રીપનો વાયદો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ખ્યાતનામ આગમ ટુર્સ દુબઇનું અફલાતૂન પ્રીમિયમ પેકેજ લઈને આવ્યું છે. કપલ, ફેમેલી તથા સિનિયર સીટીઝનની આ ગ્રુપ ટુરમાં ગુજરાતી ટુર લીડર સાથે શ્રેષ્ઠ ફૂડ હશે. આ ટુર 9 મે અને 16 મેએ ઉપડશે. તો આજે જ આપનું પેકેજ બુક કરાવો.


પેકેજમાં સમાવેશ વિગતો

●અમદાવાદ થી અમદાવાદ NON STOP પ્લેન ટિકિટ
●05 રાત્રિ 4 સ્ટાર હયાત પ્લેસ જુમૈરાહ હોટેલમાં રોકાણ
●01 રાત્રિ વર્લ્ડ ફેમસ 5 સ્ટાર હિલ્ટન યાસ આઈલેન્ડ અબુધાબી હોટેલમાં રોકાણ
●ફેરારી વર્લ્ડ/વોર્નેર બ્રધર્સ/સી વર્લ્ડ કોઈ પણ એક પાર્ક ફ્રી
●રોજે રાત્રે પ્રીમિયમ ગુજરાતી રેસ્ટોરેન્ટ માં ભોજન (૭ બ્રેકફાસ્ટ, ૭ ડિનર)
●દુબઇ સિટી ટૂર સાથે મોનોરેલ રાઇડ
●દુબઇ મોલમા વર્લ્ડ ફેમસ મ્યુઝીકલ ફાઉન્ટેન શો સાથે વોટર ફોલ જોવાની મજા
●બુર્જ ખલીફા 124/125 મા ફ્લોરની એન્ટ્રી
●ડેઝર્ટ સફારીમાં લેન્ડ ક્રુઝર સાથે અદભુત રાઈડ ની સાથે બેલે ડાન્સ તથા ફાયર શોની મજા
●અબુધાબી સીટી ટુરમાં વર્લ્ડ ફેમસ સ્વામિનારાયણ મંદિર તેમજ ગ્રાન્ડ મોસ્કની મુલાકાત
●અબુધાબીના ફેમસ ખજૂર માર્કેટમાં શોપિંગનો આનંદ
●દુબઇ ફ્રેમ
●યોટમાં ૧ કલાક દરિયાની સફર તથા સાંજનુ ભોજન
●૧ કલાક લિમોઝિન રાઈડ
●દરરોજ આપણી પ્રાઇવેટ “ડબલ ડોર” 2×2 લક્ઝરી A.C. બસમાં ગુજરાતીમાં માઈકમાં સંપૂર્ણ માહિતીની મજા
●અનેક જોવાલાયક સાઈટસીન
●ડેઇલી ૫૦૦ mlની ૨ મિનરલ વોટર બોટલ
●ગુજરાતી ટુર લીડર
●વિઝા
●ટ્રાવેલ ઈન્સ્યોરન્સ


વધુ માહીતી માટે લીંક કલીક કરો
https://wa.me/919428287919
https://wa.me/918866223891


 

આગમ ટુર્સ
ઓફિસ નં.1204-05
‘ધ સ્પાયર 2’,
શીતલ પાર્ક પાસે,
150 ફૂટ રિંગ રોડ,
રાજકોટ
9428287919
8866223891