હળવદ બ્રહ્મસમાજના અગ્રણી પુનર્વસૂભાઇ રાવલનું અવસાન

- text


હળવદ : હળવદ ચેમ્બર ઓફ કોમર્સના વરિષ્ઠ સદસ્ય અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, હળવદનાં પ્રમુખ તેમજ વેપારી મહામંડળનાં પૂર્વ ઉપપ્રમુખ તથા અનેક નાનીમોટી સામાજિક સંસ્થાઓ બ્રહ્મ સમાજના અગ્રણી એવા સેવા ભાવી પુનર્વસૂભાઇ રાવલનું અવસાન થયેલ છે.

- text

- text