CA બનવું છે ? JK શાહ ક્લાસીસ દ્વારા 26મીથી સાત દિવસનો ફ્રી વર્કશોપ

 

વર્કશોપમાં સાત દિવસ અભ્યાસ કરી જાતે જ નક્કી કરો કે તમે CA બની શકો તેમ છો ? : દેશના નંબર વન કોચિંગ સેન્ટર દ્વારા મોરબીના છાત્રો માટે ખાસ આયોજન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ હું CA બની શકું ? આવા વિચારો અનેક વિદ્યાર્થીઓને આવતા હોય છે પણ હવે JK શાહ કલાસીસ સાત દિવસનો ફ્રી વર્કશોપ લઈને આવ્યું છે. જેથી આ વર્કશોપમાં જોડાઈને વિદ્યાર્થી જાતે જ નિર્ણય લઈ શકે.

ભારતના નંબર વન સીએ કોચિંગ કલાસ JK શાહ કલાસીસ દ્વારા તા.26 માર્ચથી આ સાત દિવસનો વર્કશોપ શરૂ થવાનો છે. ધો.12ની પરીક્ષા આપનાર કોઈ પણ વિદ્યાર્થી આ વર્કશોપમાં જોડાઈ શકે છે. જેનો કોઈ ચાર્જ નથી.અહીં તમામ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા ખૂબ સરળ રીતે આખો સિલેબસ કમ્પ્લીટ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભારણ ન લાગે તેનું પૂરતું ધ્યાન દેવામાં આવે છે.

JK શાહ કલાસીસ તેની આગવી શિક્ષણ પદ્ધતિના કારણે અત્યાર સુધી શ્રેષ્ઠ પરિણામો લઈ આવ્યું છે. હમણાં લેવાયેલ CA ફાઉન્ડેશનની એક્ઝામમાં ઓવરઓલ 29.99 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે JK શાહ કલાસીસનું 51 ટકા પરિણામ આવ્યું છે. અહીંના 257 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 41 વિદ્યાર્થીઓ 300+ માર્ક્સ સાથે પાસ થયા છે. એક વિદ્યાર્થીને મેથ્સમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે.250 ઉપર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 160 છે. વધુમાં JK કલાસીસ દ્વારા મોરબીમાં ટૂંક સમયમાં CA ફાઉન્ડેશનની બેચ શરૂ થવાની છે.

જે વિદ્યાર્થીઓ ધો.12 પછી CAમાં કારકિર્દી બનાવવા માગે છે, તેમના માટે સુવર્ણ તક…

સરનામું : OMVVM કોલેજ
સરદાર બાગ સામે,
શનાળા રોડ, મોરબી
મો.નં.8735810995
મો.નં.9724318185

રજિસ્ટ્રેશન માટે
https://forms.gle/WgrrpHxkUo5PQfiZ7