હળવદ : બાબુભાઈ શીવાભાઈ ડાભીનું અવસાન

- text


હળવદ : રાયસંગપૂર નિવાસી હાલ હળવદ બાબુભાઈ શીવાભાઈ ડાભી તે સંજયભાઈ બાબુભાઈ ડાભી, અશ્વિનભાઈ બાબુભાઈ ડાભી તથા પ્રકાશભાઈ બાબુભાઈ ડાભીનું તા. ૧૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૫ ને સોમવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે લાંબીદેરી ભવાનીનગર, હળવદ ખાતે રાખેલ છે. મો.૯૭ર૭૬ ૩૧૦૨૮, મો.૮૪૬૦૨ ૧૪૪૮૫

- text