હળવદના ધૂળકોટ ગામે જુગાર રમતા છ ઝડપાયા

- text


હળવદ : હળવદ પોલીસે ધૂળકોટ ગામે બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમી રહેલા દિપકભાઇ બાબુભાઇ ગઢીયા, કેશવજીભાઇ હરજીવનભાઇ વિડજા, પ્રવિણભાઇ બેચરભાઇ ભોરણીયા, ધનશ્યામભાઇ હરીભાઇ ગઢવી, ચંદુલાલ ગાંડાલાલ વિડજા અને ગોરધનભાઇ કાનજીભાઇ ઝીંઝુવાડીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 37300 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text