ટંકારાના રોહિશાળા ગામે 6 જુગારી ઝડપાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં ટંકારા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા રસીકભાઇ જેઠાભાઇ રૈયાણી, કૃષ્ણસિંહ ઉર્ફે શક્તિસિંહ ભવાનસિંહ ઝાલા, હસમુખભાઇ કરમશીભાઇ રાજકોટીયા, કિશનભાઇ મગનભાઇ વાંક, શક્તિવનભાઇ છગનભાઇ ભોરણીયા અને મનજીભાઇ ઓધવજીભાઇ વિરમગામાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15000 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text