Wednesday, January 27, 2021

ધો. 10 પરિણામ : મોરબી જિલ્લાનું 64.62%, રાજ્યમાં 7માં ક્રમે

મોરબી જિલ્લાના 30 વિદ્યાર્થીઓએ આ A1 ગ્રેડ મેળવી મેદાન માર્યું : મોરબી જિલ્લામાં 71.37% સાથે હળવદ કેન્દ્ર સૌથી આગળ મોરબી : આજે સવારે ગુજરાત શૈક્ષણિક બોર્ડ...

હળવદમાં કાલે સોમવારે પણ જીવન જરૂયાત સિવાયની ચીજવસ્તુઓની દુકાનો બંધ રાખવાનું એલાન

કોરોનાને પગલે નગરજનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને વેપારી મહામંડળે લીધો મહત્વનો નિર્ણય હળવદ : હળવદમાં કોરોનાને પગલે નગરજનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને વેપારી મહામંડળે મહત્વનો નિર્ણય લીધો...

હળવદના ગામડાઓની શાળાઓ અને પોલીસ દ્વારા પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

કેન્ડલ માર્ચ, મૌન રેલી અને મૌન પાળીને ભાવાંજલિ અપાઈ હળવદ: કાશ્મીરના પુલવામામાં ગત ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા, તેઓને દેશભરમાં શ્રદ્ધાંજલિ...

વરસાદ અપડેટ : શનિવારે સવારે 8 થી 10માં પડેલા વરસાદની માહિતી

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. શનિવાર સવારના 8 થી 10 વાગ્યા સુધીમાં વધુ 1.5 ઇંચ થી 2 ઇંચ વરસાદ પડ્યો...

હળવદ : વીરજી વાવમાં ડૂબી જતા આધેડનું મોત

હળવદ : હળવદ પાસે વીરજી વાવમાં ડૂબી જતા એક આધેડનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. હળવદમાં સુમરાવાસ...

હળવદના નકલંકધામ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી

ભકિત, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ઉમટયા ઃ દિવ્ય અને અલોકિક પ્રસંગનું પુલકિત વાતાવરણ સર્જાયું : હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ...

મેરુપરના ખેડૂતો વીમા કંપની સામે આરપારની લડાઇ લડવા મેદાને : હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે 

હળવદ : હળવદ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. તેવા સમયે વીમા કંપની પણ ખેડૂતોને વળતર આપવામાં નનૈયો ભરતી હોય, જેને કારણે...

હળવદના ટીકર ગામે રણકાઠા વિસ્તારના બાળકો માટે ૨૧મીથી સમર કોચિંગ કૅમ્પ

ત્રિ દિવસીય કેમ્પમાં વિવિધ રમતો રમાડવામાં આવશે : સંરક્ષણની તાલીમ પણ અપાશે મોરબી : મોરબી જિલ્લા વ્યાયામ અને કલા સંઘ દ્વારા આગામી ૨૧મીથી રણકાંઠાના ગ્રામ્ય...

હળવદથી તરણેતરના ભાતીગળ લોકમેળા માટે રપ બસ દોડશે

તરણેતરના મેળાને માણવા જતા મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પળે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે : ડેપો મેનેજર હળવદ : રાજયના તરણેતરના ભાતીગળ લોકમેળાનો...

હળવદના ચરાડવા ગામે નોસ્તો લેવા જવાનું કહીને યુવતી ગુમ

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતી યુવતી પોતાના ઘરેથી નાસ્તો લેવા જવાનું કહીને ગુમ થઈ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની હળવદ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી

    શહેરીજનોને ત્રિરંગાનો ટેગ લગાવી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી મોરબી : 26 જાન્યુઆરીના રોજ મોરબીમાં ઠેર-ઠેર 72માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે...

26 જાન્યુ. : આજે માત્ર મોરબી તાલુકામાં કોરોનાના 3 કેસ નોંધાયા, અન્ય તાલુકામાં રાહત

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3290 કેસમાંથી 3025 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 53 એક્ટિવ કેસ મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા...

મોરબીના સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા શહીદ પરિવારને રૂ. 3.51 લાખની સહાય

  મોરબી : મોરબીના સિરામિક ટ્રેડર્સ એસોસિશને આજે પ્રજાસત્તાક દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આજના આ રાષ્ટ્રીય પર્વે એસો. દ્વારા દેશની રક્ષા કાજે શહીદી વ્હોરનાર...

વાઘપર પ્રાથમિક શાળામાં આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું

  મોરબી : વાઘપર ગામની વાઘપર પ્રાથમિક શાળામાં આચાર્ય રાજેશભાઇ પરમાર તેમજ શાળા પરિવારના સહકાર થકી 72માં પ્રજાસત્તાક પર્વની કોરોના ગાઈડલાઈન મુજબ, સોશિયલ ડિસ્ટનસનું પાલન...