આવતીકાલે હળવદમાં રામદેવપીરનું આખ્યાન યોજાશે

- text


હળવદ : હળવદના સરા સરા રોડ ખાતે આવેલી રૂદ્ર પાર્ક સોસાયટી ખાતે આઈ શ્રી ખોડીયાર રામદેવ રામામંડળ યુવક ગૃપ દ્વારા તા. 1 અને 2 જુલાઈના 8 કલાકે રામદેવપીરના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોવિંદ ગઢવી અને ગોપાલ ભરવાડ સંગીતના તાલ સાથે આખ્યાન પ્રસ્તુત કરશે. આ ધાર્મિક કાર્યક્રમનો હળવદ તેમજ તેની આસપાસની જનતાને લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text