જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, સાલ, બ્લેન્કેટ, ટુવાલ સહિતની આઇટમોનો ખજાનો : 10થી 20 ટકા ડિસ્કાઉન્ટ

 

એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણાની અનેક આઇટમો વિશાળ રેન્જમાં મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગઢની રાંગ – નહેરૂગેઇટ, કાપડબજાર પાસે આસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં કાર્યરત જલારામ હેન્ડલુમમાં બેડશીટ, રજાઈ ઓછાળ સાથેનો સેટ, ટુવાલ સેટ, ગાલીચા સેટ, બ્લેન્કેટ સેટનુ એકદમ નવું કલેક્શન આવી ગયું છે. આ સાથે અહીં ઓફ સિઝનનું 10થી 20 ટકા ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે. શ્રેષ્ઠ ક્વોલિટીની સાથે આકર્ષક કિંમતે અહીં લગ્ન પ્રસંગ માટે કે ઘર વપરાશ માટે શોપિંગ કરવા જરૂર પધારો.


● ઓછાળ – કિંગ સાઈઝ
● ઓછાળ ડબલ બેડ
● ઓછાળ- સિંગલ બેડ
● ઓછાળ – ગડરવાળા
● વર્ક વાળી બેડશીટ ગાદી સાથે
● કન્ફોર્ટર ડબલ
● કન્ફોર્ટર સિંગલ
● દોહર સિંગલ
● દોહર ડબલ
● ગાલીચા આશન સાથે સેટ
● ગાલીચા
● સોફાના કવર તૈયાર તથા માપ મુજબ બની જશે-પંચવાળા
● બેડરન
● તૈયાર પડદા
● કુશન કવર, ખુરશીના કવર
● ગાદલાના કવર દરેક સાઈઝ તથા માપ મુજબ બની જશે
● ગાદલા કવર દરેક સાઈઝની તથા માપ મુજબ બની જશે
● કાર્ટૂનવાળા ઓછાળ
● 4 પીસ સેટ બ્લેન્કેટ તથા કન્ફોર્ટ સાથેનો સેટ મળશે
● ગાડીના આશન પટ્ટા


જલારામ હેન્ડલુમ
આસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં, ગઢની રાંગ, મોરબી

(રવિવારે 10થી 1 ચાલુ રહેશે, ફોન કરીને આવવું)

મો. ૯૮૯૮૧૨૪૧૭૩
મો. ૯૯૨૪૭૭૮૬૮૦