મોરબીના કોયલી ગામે ખેત શ્રમિક વૃધ્ધાએ ગળેફાંસો ખાઈ લીધો

- text


મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામે લાખાભાઇની વાડીએ કામ કરતા સાયરીબેન અમરશીભાઈ ભુરિયા ઉ.64 નામના વૃદ્ધ ખેત શ્રમિક મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text