વાંકાનેરમાં નોટ નંબરીનો જુગાર રમતી ત્રિપુટી પકડાઈ

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન નેશનલ હાઇવે ઉપર જીનપરા જકાત નાકા નજીક આવેલ રાજ એન્ટરપ્રાઇઝ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી દિપક બીપીનભાઈ નરસાણા, મિતેષ કિશોરભાઈ રાજવીર અને સલીમ અલીભાઈ બાદીને રોકડા રૂપિયા 5150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text