મચ્છુ-1 ડેમમાં નવા નીરની આવક 

- text


મોરબી : મોરબી જિલ્લામાં સચરાચર મેઘ મહેર વચ્ચે ગઈકાલે વાંકાનેર તાલુકામાં મેઘરાજાએ હેત વરસાવતા મોરબીના મચ્છુ-1 ડેમમાં ધીમીધારે નવા નીરની આવક શરૂ થઇ છે, સિંચાઈ વિભાગના સત્તાવાર રિપોર્ટ મુજબ મચ્છુ – 1 ડેમમાં હાલમાં 991 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જો કે, છેલ્લા 24 કલાકમાં મચ્છુ ડેમ વિસ્તારમાં વરસાદ ન નોંધાયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

- text

- text