મોરબી : આંબાવાડી તાલૂકા શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

મોરબીની આંબાવાડી તાલૂકા શાળામાં તા.૨૩ જુનના રોજ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવણીની સાથે સાથે બાલમેળો, મેટ્રિકમેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું...

માસ કોપી થયાની આશંકાએ માળીયા (મિ.)નું SSCનું પરિણામ અટકાવતું બોર્ડ

321 વિદ્યાર્થીનું અટકવાયું પરિણામ : 84.58 ટકા પરિણામ આવતા બોર્ડ ને શંકા ગઈ હતી : CCTV ફૂટેજ જોયા બાદ લેવાશે નિર્ણય મોરબી : માસ કોપી...

ટંકારાના વકીલ રમેશભાઈ ભાગીયાના પુત્રએ ધોરણ 12માં સમગ્ર રાજ્યમાં દ્વિતિય નંબર મેળવ્યો

ટંકારા : ટંકારા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, એડવોકેટ & નોટરી, RGB ગ્રુપના ચેરમેન રમેશભાઈ ભાગિયાના પુત્ર ભવ્ય ભાગિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ટંકારા તાલુકામાં...

મોરબી : સાર્થક વિદ્યામંદિરના બે પ્રોજેકટની રાજ્યકક્ષાએ પસંદગી

મોરબી : આર્યભટ્ટ લોક વિજ્ઞાનકેન્દ્ર મોરબી દ્વારા જિલ્લાકક્ષાએ યોજાયેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC)માં પાંચ પ્રોજેકટ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. જેમાંથી સાર્થક વિધામંદિરના બે...

પ્રેક્ટિકલ શિક્ષણ સાથે સંસ્કારોનો સમન્વય : અલગ જ કન્સેપ્ટથી મોરબીમાં ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલનો શુભારંભ

મોરબીમાં નવી શરૂ થનારી ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શું ખાસ છે ? કઈ બાબતમાં આ સ્કૂલ બીજાથી અલગ પડે છે ? વાંચો આ વિશેષ એહવાલ...

સર્વોપરી સ્કૂલમાં છાત્રોના જન્મદિવસ અને થર્ટી ફર્સ્ટની ભારતીય પરંપરા પ્રમાણે ઉજવણી

મોરબી : આજે તા. 31 ડિસેમ્બરના રોજ મહેન્દ્રનગર ગામની 'સર્વોપરી સ્કૂલ'માં વિદ્યાર્થીઓના જન્મદિવસ અને ન્યુ યર ઇવની ઉજવણી ભારતીય પરંપરા પ્રમાણે કરવામાં આવેલ હતી....

હળવદના શિશુ મંદિર દ્વારા વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

હળવદ : પૌરાણિક પરંપરા મુજબ ૧૬ સંસ્કાર પૈકીનો ૧ સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર. સામાન્ય રીતે, પ્રાચીન કાળમાં બાળકના વાંચન-લેખનનો પ્રારંભ વિદ્યારંભ સંસ્કારથી કરાવવામાં આવતો...

વિરપર નાલંદા વિદ્યાલય ખાતે એન્ટી ડ્રગ્સ શિબિર યોજાઈ

વિદ્યાર્થીઓને નશો કરવાથી થતા શારીરિક સામાજિક નુકશાન અંગે સમજ અપાઈ મોરબી : મોરબી એસઓજી ટીમ દ્વારા નાલંદા વિદ્યાલય મોરબી ખાતે એન્ટી ડ્રગ્સ શિબિરનું આયોજન કરી...

મોરબી : એલ.ઇ.કોલેજના પ્રોફેસરો દ્વારા કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કરાયું

7માં પગાર પંચ મામલે ડીગ્રી ઇજનેરી કોલેજના આધ્યપકોનું ચાલતું આંદોલન મોરબી : મોરબીમાં ડીગ્રી ઇજનેરી કોલેજના આધ્યપકોએ 7 પગાર પંચ મામલે તબબકાવાર આંદોલનના મંડાણ કર્યા...

મોરબી : પી.જી.પટેલ કોલેજમાં યોગ દિન નિમિત્તે યોગપ્રેમીઓને પધારવા નિમંત્રણ

મોરબી : પી.જી.પટેલ કોલેજ મોરબી દ્વારા કોલેજમાં છેલ્લાં પાંચ વર્ષથી નિયમિત રીતે રોજ સવારે ૮ કલાકે પ્રાર્થના પૂર્ણ થયા બાદ ૧૫ મિનીટ વિદ્યાર્થીઓ, અધ્યાપકો,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વેકેશનનો સદુપયોગ કરી બાળકને બનાવો સ્પોર્ટ્સમેન : રિયલ ક્રિકેટ એકેડમીમાં સમર કેમ્પ શરૂ

  મોરબીની સૌથી મોટી અને સુવિધાયુક્ત રિયલ ક્રિકેટ એકેડમીમાં નિષ્ણાંત કોચ દ્વારા અપાતું ક્રિકેટનું એ ટુ ઝેડ કોચિંગ : મર્યાદિત બાળકોને જ વહેલા તે પહેલાના...

મોરબીના ખાખરાળા આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ ઉજવાયો

મોરબી : ગઈકાલે તારીખ 25 એપ્રિલના રોજ મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ જનજાગૃતિ અંગેના કાર્યક્રમો યોજી વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી...

મોટી વાવડી ગામના ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લીધો નિર્ણય

મોરબી : મોરબી તાલુકાના મોટી વાવડી ગામે ગઈકાલે 25 એપ્રિલના રોજ ક્ષત્રિય સમાજની એક અગત્યની મિટીંગ મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન...

વાંકાનેરના રામચોકમાં વોટ્સએપમાં વરલી મટકા રમતા બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રામચોકમાંથી આરોપી સરફરાજશા હુસેનશા શાહમદાર અને અસલમભાઈ અનવરભાઈ સૈયદ નામના આરોપીઓને વોટ્સએપ મારફતે વરલી મટકાના આંકડા...