કલા મહાકુંભમાં વિનય ઇનટરનેશનલ સ્કૂલના બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી : હળવદમાં મોરબી જીલ્લા કક્ષાની કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિનય ઇનટરનેશનલ સ્કૂલના બાળકોએ કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેમના માતા-પિતા ઉપરાંત...

મોરબી : પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ વિષય પર વર્કશોપ યોજાયો

મોરબી : મોરબી જિલ્લાના મુખ્ય શિક્ષક સંઘનાં સહયોગથી પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેવભૂમિ...

મોરબી : BBA સેમ-5નાં પરિણામમાં પી. જી. પટેલ કોલેજની વિધાર્થિની જીલ્લા પ્રથમ

મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પરણિામમાં ડંકો વગાડ્યો છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલ BBA Sem-5...

મારવાડી કોલેજના વરદાન ફાઉન્ડેશન દ્વારા ગરીબોને ધાબળા વિતરણ

ટંકારા: મારવાડી કોલેજ ખાતે સમાજલક્ષી પ્રવુતિઓ કરતા વરદાન ફોઉન્ડેશનના સભ્યો નિયમિત ધોરણે સમાજસેવાના આયોજન કરે છે જે અંતર્ગત ફોઉન્ડેશનના સભ્યો દ્વારા તાજેતરમાં ઠંડીની ઋતુને...

મોરબીમાં ખાનગી શાળાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્થે રેલીઓ નીકળી

મોરબી : મોરબીની વિવિધ ખાનગી શાળાઓ દ્વારા શહીદોને શ્રધાંજલિ પાઠવવા માટે રેલીઓ નીકળી હતી. જેમાં બાળકો મોટી સંખ્યામાં પોસ્ટર સાથે જોડાયા હતા. પુલવામાં આતંકી હુમલામાં...

વાંકાનેર : મિલમાં નોકરી કરતા પિતાના પુત્રએ મેળવ્યો A1 ગ્રેડ

વાંકાનેર કેન્દ્રમાં પ્રથમની સાથે જિલ્લામાં દ્વિત્ય સ્થાન મેળવ્યું વાંકાનેર : ધો.12 સામાન્ય પ્રવાહનું જાહેર થયેલ પરીણામમાં વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાને મિલમાં નોકરી કરતા સામાન્ય વર્ગના...

મોરબી : માણેકવાડા ગામનો જૈમીન ધાનજા ધો.૧૦માં બોર્ડ સેકન્ડ

જ્વલંત પરિણામ બદલ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ તરફથી વગર ફિએ અભ્યાસ કરવાનું આમંત્રણ મોરબી : મૂળ માણેકવાડા ગામના અને હાલ હડમતીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા...

મોરબી : હરિપર પ્રાથમિક શાળામાં શિક્ષક નિવૃત્તિ અને શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકાની શ્રી હરિપર (કેરાળા) પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રણછોડભાઈ જી. ઓડિયા વય નિવૃત થતા તેમનો વિદાયમાન સમારોહ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી...

 કોલેજમાં પ્રથમ નંબર મેળવી પ્રજાપતિ સમાજ નું ગૌરવ વધારતી કાજલ  કણસાગરા

મોરબી : મોરબીના જોધપર નદી ગામે આવેલ એમ.પી.પટેલ બી.એડ એન્ડ સાયન્સ કોલેજનું યુનિવર્સિટીનું પરિણામ ઉજ્જવળ આવ્યું છે. જેમાં મકનસર રહેતી આ કોલેજની વિધાર્થીની પ્રજાપતિ...

ટંકારામાં ઓમ વિદ્યાલય દ્વારા સ્વચ્છતા જાગૃતિ અર્થે રેલી યોજાઇ

ટંકારા : દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાલ 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તેના પડઘા અમેરિકા સુધી પડ્યા છે. તેથી જ,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મૂળ મોરબીના પ્રિતેશભાઈ લોકશાહીનું પર્વ ઉજવવા છેક અમેરિકાથી વતન આવ્યા

સતત વ્યસ્તતા ભરી નોકરી વચ્ચે ખાસ મતદાન કરવા માટે એક અઠવાડિયાની રજા લીધી મોરબી : મતદાન મથક વોકિંગ ડિસ્ટન્સમાં હોવા છતા પણ મતદાન ન કરનારા...

Morbi: મોરબીજનો મોજથી કરજો મતદાન: કાલે મોરબીમાં હિટવેવની આગાહી નથી 

Morbi: આવતી કાલે એટલે કે મંગળવારે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનાં ઘણા ભાગોમાં આકરી ગરમીથી લોકો શેકાઇ રહ્યા...

મોરબીવાસીઓ પોતાનું કર્તવ્ય ચૂકતા નહિ, મતદાન કરવા મોરબી અપડેટની હાંકલ

તમામ લોકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઇ મતદાનની ફરજ નિભાવે તેવી અપીલ મોરબી : વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં ચૂંટણીનું મહાપર્વ છે ત્યારે દરેક...

લોકશાહીના મહાપર્વને ઉજવો મોરબી અપડેટની સાથે : વોટ કર્યા બાદ મોકલો સેલ્ફી

મતદાન કર્યા બાદ આંગડીમા શાહીનું નિશાન દેખાય તે રીતે આપની સેલ્ફીને ‘મોરબી અપડેટ’ના 9537676273 નંબર પર વોટસઅપ કરો : આપની સેલ્ફી મોરબી અપડેટનાં ફેસબુક...