મોરબી : BBA સેમ-5નાં પરિણામમાં પી. જી. પટેલ કોલેજની વિધાર્થિની જીલ્લા પ્રથમ

- text


મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પરણિામમાં ડંકો વગાડ્યો છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલ BBA Sem-5 નાં પરીણામમાં પી. જી. કોલેજની વિધાર્થિની ઝાલા નિધિબા કિશોરસિંહએ મોરબી જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

- text

વધુમાં, M.Com Sem-3 માં પી. જી. પટેલ કોલેજની બે વિદ્યાર્થીનીઓ મુખ્ય વિષયો Advanced Cost Account અને Advanced Management Account માં 100માંથી 100 ગુણ મેળવ્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવન્દ્રિ ભટ્ટ અને સ્ટાફગણે વિદ્યાર્થિનીઓને આ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

- text