મોરબી- માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખનું રાજીનામુ

- text


 

મોરબી : મોરબી- માળિયા વિધાનસભા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિયુષ મનસુખભાઇ પટેલે પોતાના હોદા પરથી રાજીનામુ આપી દીધું છે. ચૂંટણી ટાણે જ આ રાજીનામાંથી ભારે ચર્ચા જાગી છે. પ્રમુખે આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાને વિધિવત પત્ર લખી જાણ પણ કરી છે.

- text