વાંકાનેરના રામચોકમાં વોટ્સએપમાં વરલી મટકા રમતા બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રામચોકમાંથી આરોપી સરફરાજશા હુસેનશા શાહમદાર અને અસલમભાઈ અનવરભાઈ સૈયદ નામના આરોપીઓને વોટ્સએપ મારફતે વરલી મટકાના આંકડા લખી કપાત કરાવતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2530 અને 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 11,530 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text