વેકેશનનો સદુપયોગ કરી બાળકને બનાવો સ્પોર્ટ્સમેન : રિયલ ક્રિકેટ એકેડમીમાં સમર કેમ્પ શરૂ

 

મોરબીની સૌથી મોટી અને સુવિધાયુક્ત રિયલ ક્રિકેટ એકેડમીમાં નિષ્ણાંત કોચ દ્વારા અપાતું ક્રિકેટનું એ ટુ ઝેડ કોચિંગ : મર્યાદિત બાળકોને જ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વર્તમાન સમયમાં બાળકો વેકેશનને ટીવી- મોબાઈલમાં વેડફી નાખતા હોય છે. શુ તમે પણ વાલી તરીકે આ અંગે ચિંતિત છો ? તો આનો શ્રેષ્ઠ રસ્તો છે કે બાળકને રિયલ ક્રિકેટ એકેડમીનો સમર કેમ્પ જોઈન કરાવો. અહીં બાળકને ક્રિકેટનું એ ટુ ઝેડ કોચિંગ આપવાની સાથે એક સ્પોર્ટ્સમેન તરીકે પણ ડેવલપ કરવામાં આવશે.

મોરબીમાં રાધેકૃષ્ણ ફાર્મ પાસે એસપી રોડ ઉપર આઇકોન રેસિડેન્સીથી આગળ 11.5 વિઘા જેટલા વિશાળ એરિયામાં રિયલ ક્રિકેટ એકેડમી કાર્યરત છે. આ એકેડમી સૌરાષ્ટ્રની સૌથી વધુ ફેસીલીટી ધરાવતી એકેડમી છે. અહીં 9 ટર્ફ વિકેટ્સ, 8 એસ્ટ્રો ટર્ફ વિકેટ અને મેચ રમવાના ગ્રાઉન્ડ સાથે ક્વોલિફાઇડ કોચ સહિતની ફેસિલિટી છે. અહીં હાલ સમર કેમ્પનો પ્રારંભ થઇ ગયો છે.

હાલમાં અન્ડર 14ની ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટમાં રિયલ ક્રિકેટ એકેડમીના 3 અલગ અલગ પ્લેયર્સે સેન્ચુરી મારીને અત્યાર સુધીનો ડિસ્ટ્રીકટ લેવલનો રેકોર્ડબ્રેક કરી નાખ્યો છે. તો આ રીતે રિયલ ક્રિકેટ એકેડમી પોતાના અથાગ પરિશ્રમથી આજે મોરબીના લોકોનું ભરોસાનું સ્થળ બનેલ છે.

તો આવો અને 2024ના સમર કેમ્પમાં એડમિશન લઈને વેકેશનને યાદગાર બનાવો
રિયલ ક્રિકેટ એકેડમી
આઇકોન રેસિડેન્સીથી આગળ,
રાધેકૃષ્ણ ફાર્મ પાસે,
એસપી રોડ, મોરબી
કેતનભાઈ દલસાણીયા
મો.નં. 9998313885
વિશાલભાઈ ભીમાણી
મો.નં. 9099874002