અંતે બિસ્માર વાવડી-બગથળા-આમરણ રોડનું કામ શરૂ

ટૂંક સમયમાં મિતાણા - પડધરીને જોડતા માર્ગનું પેવરકામ શરૂ થશે મોરબી : મોરબી જિલ્લામાં જાહેર માર્ગોના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે ત્યારે હવે સતાવાર...

મોરબી જિલ્લામાં દિવાળીની રાત્રે જ ધરા ધ્રુજી : 9.24 મિનિટે 3.3નો ભૂકંપનો આચકો

ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરબીથી 12 કિલોમીટર Latitude: 22.721 Longitude: 70.883 ઉપર 3.3નો આચકો આવ્યાની તંત્રની સત્તાવાર જાહેરાત તહેવારની ઉજવણી દરમિયાન ભૂકંપનો આચકો અનુભવાતા લોકોમાં ગભરાટ મોરબી :...

જન્માષ્ટમી મહોત્સવ લઈને મોરબી બન્યું કૃષ્ણમય, અનેરો શણગાર

સરકાર અને તંત્રની ગાઈડલાઈન મુજબ 200 લોકોની મર્યાદામાં કાલે સવારે નિર્ધારિત સમયે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે ભગવાન શ્રીકૃષ્ણના આગમનને વધાવવા મોરબીવાસીઓમાં ભારે ઉમંગ-ઉલ્લાસ મોરબી : સમગ્ર...

મોરબી જિલ્લા પંચાયતમાં વિપક્ષ લાચાર, બેબશ : ચેમ્બર તો ઠીક ખુરશી પણ નહીં

આગામી તા.26 ઓગસ્ટના રોજ મળનારી સાધારણ સભામાં વિપક્ષી સભ્યો તડાપીટ બોલાવે તેવા સંકેત મોરબી : સમય સમય બળવાન હૈ નહીં મનુષ્ય બળવાન... કાબે અર્જુન લુટીયો...

લજાઈ ભીમનાથ મહાદેવ નજીક ડૂબી જતા મોરબીના ત્રણ યુવાનોના મોત

મોરબી ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા મોરબી : આજે રવિવારની રજાના દિવસે મોરબીની ભાગોળે લજાઈ નજીક આવેલા ભીમનાથ મહાદેવ મંદિર પાછળ...

25 જુલાઈ (કોરોના) : મોરબી જિલ્લો કોરોના મુક્ત થયો, એક પણ એક્ટિવ કેસ નહીં

સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6500 કેસમાંથી 6159 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ...

મોરબી જિલ્લામાં આજે 4,108 લોકોનું વેકસીનેશન

ગઈકાલની સરખામણીમાં આજે વેકસીન લેનારા લોકોની સંખ્યામાં નજીવો વધારો મોરબી : મોરબી જિલ્લામાં હજુ પણ વેકસીનેશનની ગભીર સ્થિતિ વચ્ચે ગઈકાલની સરખામણીમાં આજે વેકસીન લેનારા લોકોની...

સી -લીન્ક બને તો નવલખીથી કંડલાનું અંતર ઘટીને 56 કિલોમીટર

મોરબીના સામાજિક કાર્યકરે વડાપ્રધાન મોદીને સી-લીન્ક પ્રોજેકટ સાકાર કરવા પાઠવ્યો પત્ર મોરબી : મોરબીના સિરામિક, ઘડિયાળ સહિતના ઉદ્યોગોને ધ્યાને લઇ નવલખી બંદરથી કંડલા બંદર વચ્ચે...

દિવસે ભંગાર વીણી રાત્રે ચોરીને અંજામ આપતી તસ્કર બેલડીને દબોચી લેતી એલસીબી

હળવદના ચરડવાની સ્કૂલ અને મોબાઈલ દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી રૂ. 1.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો  અન્ય એક આરોપીનું નામ પણ ખુલ્યું મોરબી : દિવસે...

28 જૂન (કોરોના) : મોરબી જિલ્લામાં 8 દિવસ બાદ આજે કોરોનાનો એક કેસ નોંધાયો

સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6494 કેસમાંથી 6151 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે સમર સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ,...

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌથી મોટી ઑફર સૌથી ઓછી કિંમત : અવિશ્વસનીય એક દીવસ ઑફર 1.5 ટન 5 સ્ટાર ઇનવર્ટર એસી સાથે વેક્યુમ ક્લીનર ફ્રી...

ધ્રાંગધ્રા ખાતે બુટ ભવાની માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

28 એપ્રિલ થી 2 મે સુધી ભવ્યાતિભવ્ય આયોજન ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના હળવદ રોડ પરના મયુરનગર ખાતે બુટ ભવાની માતાજીના મઢનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 28...

કચ્છ – મોરબી બેઠકના ઓબ્ઝર્વરે ઘુંટુ ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વર બચનેશકુમાર અગ્રવાલે કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ 65- મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત...

મોરબીમાં સતવારા સમાજ દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે 

મોરબી : મોરબી સમસ્ત સતવારા નવ ગામ જ્ઞાતિ દ્વારા નૂતન શ્રી શક્તિધામ મંદિર ખાતે આગામી તારીખ 29 એપ્રિલ સોમવારથી 1 મે બુધવાર સુધી ત્રિદિવસીય...