ચટપટ્ટો નાસ્તો કરવો છે ? તો આવી જાવ મહેન્દ્રનગર ચોકડીએ હરિ ૐ નાસ્તા ઝોનમાં!

 

પુરી શાકથી લઈ ભેળ, સમોસા, રગડો, વડાપાઉં, દાબેલી, ચાટ પુરી, સેન્ડવીચ, બર્ગર, હોટડોગ, સેન્ડવીચ, પીઝા, ગાર્લીક બ્રેડ, મેગી, પાસ્તા, લચ્છી સહિતની અનેકવિધ આઇટમો

(અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી, એક માત્ર આ એકમાત્ર બ્રાન્ચ જ 15 વર્ષથી કાર્યરત છે)

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ચટપટ્ટો નાસ્તો કરવો છે ? તો મહેન્દ્રનગર ચોકડીએ હરિ ૐ નાસ્તા ઝોનમાં આવી જાવ. અહીં એકથી એક ચડિયાતી નાસ્તાની આઇટમો મળે છે.અહીંનો ટેસ્ટ બેસ્ટ હોય આજે જ નાસ્તો ટેસ્ટ કરવા પધારો.

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ હરિ ૐ નાસ્તા ઝોન કાર્યરત છે. જ્યાં સવારની આઇટમમાં સમોસા, દાળ પકવાન, છોલે ભટુરે, છોલે કુલચા સહિતનો નાસ્તો મળે છે. આ સાથે રાત્રે પુરી શાક તેમજ દિવસ દરમિયાન ભેળ, દહીં ભેળ, રગડા ભેળ, સ્પે.ચીઝ ભેળ, કોરું ભુસુ, પલાળેલુ ભુસુ, કોરા સેવ મમરા, પલાળેલા સેવ મમરા, સેવ મમરા દાણા, સેવ દાણા, પુરીની આઇટમમાં મસાલા પુરી, દહીં પુરી, રગડા પુરી, બાસ્કેટ પુરી, ચાટ પુરી, સ્પે. આઇટમમાં દહીવડા, દહીં ચોરી, રસવાળી વેફર્સ, રસાવાળી ચોરાફળી, દહીંવાળી ચોરાફરી, રગડાની આઇટમમાં પાઉ રગડો, સમોસા રગડો, દહીં રગડો, આખા સમોસા, રસવાળા સમોસા, દહીં સમોસા ઉપરાંત સેન્ડવીચ, બર્ગર, હોટડોગ, સેન્ડવીચ, પીઝા, ગાર્લીક બ્રેડ, મેગી, પાસ્તા, દાબેલી, વડાપાઉં, ફરાળી આઇટમો, તીખા પાઉ, તીખા પાઉ ભેળવાળા, બ્રેડ બટેટા, ભૂંગળા બટેટા, ભેળ ભૂંગળા, લચ્છી, કોલ્ડડ્રિન્કસ સહિતની આઇટમો મળે છે. તો અહીંની એક વખત મુલાકાત જરૂર લ્યો.

હરિ ૐ નાસ્તા ઝોન
શોપ નં.2,3
બાપા સીતારામ કોમ્પલેક્ષ,
મહેન્દ્રનગર ચોકડી, મોરબી
મો.નં.9925667626
મો.નં.9727630060