VACANCY : ITACA સિરામિકમાં બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવની ભરતી

 

VACANCY : ITACA સિરામિકમાં બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવની ભરતી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ ITACA સિરામિક પ્રા.લિ.માં બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. કોલ કરવાનો સમય સવારે 10થી સાંજે 7નો રહેશે.


● બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવ – 2(M)
અનુભવ : 6 મહિના
સેલેરી : 15થી 25 હજાર
(કોરલ ડ્રો સોફ્ટવેર આવડવો જરૂરી)
મો.નં.9925356788
મો.નં.7069856456

● HR -1
● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 1
અનુભવ – 3 થી 4 વર્ષ
ઉત્તમભાઇ
મો.નં.7434855594

ITACA સિરામિક પ્રા.લિ.
8એ નેશનલ હાઇવે,
132 kv પાવર સ્ટેશન,
લાલપર, મોરબી-2