25 જુલાઈ (કોરોના) : મોરબી જિલ્લો કોરોના મુક્ત થયો, એક પણ એક્ટિવ કેસ નહીં

- text


સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6500 કેસમાંથી 6159 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ કેસ 00

મોરબી : 25 જુલાઈ, રવિવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 155 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે મોરબી જિલ્લામાં સારવારમાં રહેલા એક જ કોરોના દર્દી સ્વસ્થ થઈ જતા મોરબી જિલ્લો કોરોના શરૂ થયા બાદ પ્રથમ વખત કોઈ પણ એક્ટિવ કેસ ન રહેતા કોરોના મુક્ત થયો છે.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 00
મોરબી ગ્રામ્ય : 00
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 00

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 01
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 01

- text

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 00
કુલ ડિસ્ચાર્જ કેસ : 6159
મૃત્યુઆંક : 87 (કોરોનાના કારણે) 254 (કોરોનાની સાથે અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 341
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 6500
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 308296


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text