સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે સમર સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ, અને 20 ટકા સુધીનું ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ તો ખરૂ જ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :

સૌથી મોટી ઑફર સૌથી ઓછી કિંમત : અવિશ્વસનીય એક દીવસ ઑફર
1.5 ટન 5 સ્ટાર ઇનવર્ટર એસી સાથે વેક્યુમ ક્લીનર ફ્રી ફ્કત ₹33,490/- (Ex)
1.5 ટન 3 સ્ટાર ઇનવર્ટર એસી સાથે વેક્યુમ ક્લીનર ફ્રી ફ્કત ₹23,990/- (Ex)
40 લિટર એર કૂલર ફ્ક્ત ₹4,990/-
233 લિટર નું ડબલ ડોર ફ્રીજ ફક્ત ₹19,990/-
43″ સ્માર્ટ LED ટીવી ફક્ત ₹20,990/-
55″ સ્માર્ટ 4K LED ટિવી ફક્ત ₹29,990/-

અલગ અલગ ઇલેક્ટ્રોનિકસ વસ્તુ અને ગેજેટસની ખરીદી કરવા આજે જ પધારો.

સમગ્ર ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી, 0% ફાઇનાન્સ ઑફર અકલ્પનીય કિંમત ફ્કત એક જ દિવસ, તારિખ 28.04.2024 રોજ સવારે 9:00 વાગ્યાથી શરૂ.

એસી, એર કૂલર, ફ્રીઝ, એલઇડી ટીવી,વોશિંગ મશીન, ઓવન, હોમ થિયેટર, અને ઘરઘંટી સહિતની તમામ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મળશે.

એલજી, સેમસંગ,સોની, પેનાસોનિક, લોયડ, બ્લુસ્ટાર, આઈ એફ બી, હિટાચી, ગોદરેજ,મીત્સુબીશી, ડાઇકિન, કેલ્વિનેટર, બીપીએલ, જેબીએલ તથા માઈક્રો ફાઇન જેવી સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ ની વિશાળ શ્રેણી.

સ્થળ : સંકેત ઇન્ડિયા, સનાળા રોડ ,ઉમીયા સર્કલ પાસે, મોરબી સંપર્ક : 8866778688