વાંકાનેરના માધવ TVS માં અખાત્રીજ સ્પે. ઓફર્સ : ટુ વ્હીલર ઉપર 5,000નું મહા ડિસ્કાઉન્ટ

 

રૂ.5,000 ડિસ્કાઉન્ટ અને કોઈ પણ તમારું જૂનું વાહન આપી જાવ અને નવું વાહન લઈ જાવ, ઉપરાંત ઓછું ડાઉનપેમેન્ટ અને ઓછું વ્યાજ સહિતના અનેકવિધ ફાયદાઓ, તો આજે જ તમારા મનપસંદ ટુ વ્હીલરનું બુકીંગ કરાવો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેરવાસીઓ હવે જૂનું ટુ વ્હીલરને અલવિદા કહીને નવું છોડાવવાનું વિચારી રહ્યા છો તો આપના માટે સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે માધવ TVSમાં અખાત્રીજ સ્પેશિયલ ઓફર્સ મુકવામાં આવી છે.

માધવ TVS સૌરાષ્ટ્રની સૌથી મોટી ડીલરશિપ છે. જે રાજકોટના ગોંડલ રોડ તેમજ નાના મવા ખાતે કાર્યરત છે. તેનો શો રૂમ વાંકાનેરમાં પણ કાર્યરત છે. જ્યાં TVS સ્પોર્ટ માત્ર રૂ.74,400 માં ઓન રોડ કોઈ પણ છુપા ખર્ચ વગર, તેમજ અત્યાર નું આધુનિક મોડેલ TVS રાઈડર તેમાં તમને મળશે સ્ટાઇલિશ લુક અને 125 CC નું જબરજસ્ત પરફોર્મન્સ જે યુવાનો માટે આકર્ષક મોડેલ છે, આ ઉપરાંત TVS જયુપીટરના ઘણા મોડેલ ઉપલબ્ધ છે.

અખાત્રીજ ઓફર્સ અંતર્ગત અહીં રૂ.5,000નું ડિસ્કાઉન્ટ અને જુના વાહન ઉપર એક્ષચેન્જ બોનસ, ઓછું ડાઉનપેમેન્ટ અને ઓછું વ્યાજ સહિતના અનેકવિધ ફાયદાઓ મળવાના છે. તો આજે જ મનપસંદ ટુ વ્હીલરનું બુકીંગ કરાવો અને ફાયદા હી ફાયદા મેળવો.

માધવ TVS
કિસ્મત સર્વિસ સ્ટેશનની પાસે,
8 એ નેશનલ હાઇવે,
ચંદ્રપુર, વાંકાનેર
મો.નં. 95120 01710