મોરબી : DDOને સ્વભંડોળમાંથી 25 કામોની યાદી સૂચવતા જિલ્લા પંચાયત પ્રમુખ

મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી 25 કામોની યાદી વિવિધ ગામોના સરપંચ મારફત જિલ્લા વિકાસ અધિકારીને સૂચવવા માટે...

મોરબી – માળીયા (મી.)ના કુલ રૂ. 10 કરોડના રસ્તાઓના જોબ નંબર મેળવતા પૂર્વ ધારાસભ્ય

મોરબી : મોરબી - માળીયા (મીં.) વિસ્તારમાં જુદા-જુદા રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગ સાથે પરામર્શ કરી બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને વખતોવખત...

હળવદ : જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

હળવદ : હળવદ પોલીસે ગતરાત્રે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ...

મોરબી અને ટંકારામાં છેતરપીંડી તેમજ સટ્ટાના ગુનામાં ફરાર ત્રણ આરોપી સુરતથી ઝડપાયા

પેરોલ ફર્લો સ્ક્વોડની કામગીરી  ત્રણેય આરોપીઓ જે તે પોલીસ મથકને સોંપાયા મોરબી : મોરબી સિટી એ ડિવિઝનના ક્રિકેટના સટ્ટાના ગુનામાં ફરાર એક શખ્સ તેમજ ટંકારાના...

ગુજરાત નોટરી એસો.ના સભ્યએ સદગત પરિવારજનોના સ્મરણાર્થે વૃદ્ધાશ્રમમાં રૂ. 35 હજારનું દાન કર્યું

મોરબી : ગુજરાત નોટરી એસો.ના મોરબીના કારોબારી સભ્યે સદગત પરિવારજનોની સ્મૃતિમાં વૃદ્ધાશ્રમમાં રૂ. 35 હજારનું દાન કર્યું છે. પીપળી રહેતા ગુજરાત નોટરી એસોસીએશનના કારોબારી સભ્ય...

દર કલાકે 9 કિલોમીટર આગળ વધી રહ્યું છે વાવાઝોડુ બીપરજોય

ઝંઝાવાતી ચક્રવાત પોરબંદરથી 600 કિલોમીટર દૂર મોરબી : બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 600 કિ.મી. દૂર છે, હાલમાં આ વાવઝોડું પ્રતિકલાક 9 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું...

મચ્છુ-૧ ડેમ સિંચાઈ વિસ્તાર ના ખેડૂતોને પિયતના ફોર્મ ભરી જવા અપીલ

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા મચ્છુ-૧ સિંચાઈ યોજનાના સેક્શન-૨ હેઠળ આવતા ખેડૂતોને પિયત માટેના ફોર્મ ભરી જવા સિંચાઈ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. વાંકાનેર...

વાંકાનેર આઈટીઆઈના પટાંગણમાં ૫૦૦ વૃક્ષોનું વાવેતર

વાંકાનેર : પર્યાવરણની જાળવણી માટે વાંકાનેરના આઈ.ટી.આઈના પટાંગણમાં આચાર્ય બીનાબેન પરમારના સહયોગ થી ૫૦૦ વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ સ્વખર્ચે કરવામાં આવ્યો...

VACANCY : ઇમ્પેક્ટ ઇન્ટરનેશનલમાં 2 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાંથી સિરામિક ટાઈલ્સ અને પ્લાસ્ટિક પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા ઇમ્પેક્ટ ઇન્ટરનેશનલમાં બે જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ...

મોરબીમાં 17મીએ હઝરત ઈમાનપીર સરકારનો ઉર્ષ મુબારક મનાવાશે

મોરબી : મોરબીમાં આગામી તારીખ 17-11-2022ને ગુરુવારના રોજ હઝરત ઈમાનપીર સરકારનો ઉર્ષ મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનો શોકતથી મનાવવામાં આવશે. રવાપર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : માથાકૂટ થતા ઘર છોડીને નીકળી ગયેલી પત્નીનું પતિ સાથે મિલન કરાવતી 181...

મોરબી : મોરબી પંથકમાં શાકમાં નમક વધારે હોવા મુદ્દે પતિએ પત્ની ઉપર હાથ ઉપાડતા પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. આ મામલો 181 ટીમ...

ચિંતા ! યુવાનોને ક્રિકેટમેચ, ફિલ્મ જોવાનો સમય છે પણ મતદાન માટે નથી !!!

શતાયુ વડીલો અને મોટેરાઓએ ફરજ નિભાવી પણ યુવાનો મતદાનથી અળગા રહ્યા લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી પંચ ઉત્સાહિ રહ્યું પણ મતદારો નિરુતાશાહી રહેતા દેશ માટે ચિંતા જનક...

આવતીકાલે ગુરુવારે ધોરણ-12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ

ધોરણ-12 સાયન્સના 1,11,549 અને સામાન્ય પ્રવાહના 4,89,292 વિદ્યાર્થીઓના ભાવિનો થશે ફેંસલો મોરબી : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી

લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી...