નવલખી બંદરે દરિયાના મોજાની થપાટની બાજ નમી જતા બે યુવાનોના મૃત્યુ

મોરબી : માળીયા તાલુકાના નવલખી બંદરે ગઈકાલે દરિયામા બાજ(શિપ)માં કામ કરી રહેલા બે યુવાનોનું મોજાની થપાટ લાગતા બાજ(શિપ) નમી જતા દરિયામાં ડૂબી જતાં મૃત્યુ...

ટંકારાના સખપર ગામેથી 4.12 લાખના જીરું-લસણની ચોરી 

ખેડૂતના બંધ મકાનમાંથી ચોરી થતા ફરિયાદ  ટંકારા : ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા ખેડૂતના બંધ મકાનમાં રાખેલ રૂપિયા 4.12 લાખથી વધુ કિંમતના જીરું અને લસણની...

મોરબીના ત્રિકોણબાગ બહાર જરૂરિયાતમંદોને ધંધા અર્થે કેબીન બનાવી આપવાની માંગ

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતાની કલેકટરને રજુઆત મોરબી: મોરબીના ત્રિકોણબાગની બહારની સાઈડમાં નાની કેબીનો જરૂરિયાતમંદ લોકોને બનાવી દેવામાં આવે જેથી તેઓ પોતાના ઘરનું...

મોરબીના લાયન્સનગરમાં ગટરના પાણી વચ્ચેથી પસાર થઇ સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં આજે શેરી નં.૧ રહેતા એક વ્યક્તિનું કોઈ બીમારીના કારણે મૃત્યુ થયેલ હતું. ત્યારે તેમની સ્મશાન યાત્રા...

ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોને મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

શહીદો અમર રહો અને ચાઈના હાય-હાયની નારેબાજી લગાવી મોરબી : બે સપ્તાહ પહેલા ભારત ચીન સરહદ પર ભારતીય સૈનિકો અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ થયું...

મોરબીના ચકમપર ગામે 30 જૂને નિઃશુલ્ક રોપા વિતરણ

મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામે આગામી તા.30ને બુધવારે સદગતની સ્મૃતિમાં ઔષધીય રોપનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. મારું ગામ, હરિયાળું ગામ ઝુંબેશ અંતર્ગત સ્વ.ચંદુલાલ પ્રભુભાઇ...

VACANCY : રેસા સેનેટરીવેરમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી : મોરબીમાં કાર્યરત રેસા સેનેટરીવેર એલએલપીમાં 6 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો સવારે...

૮મીથી કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરુ: કોલેજ અને હોસ્ટેલ માટે SOP જાહેર

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો પુનઃ શરૂ થશે મોરબી : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની...

મોરબી ખાતે જિલ્લા કક્ષાનું ગણિત – વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

મોરબી : તાજેતરમાં જીસીએઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોરબી અને શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ મોરબીનું...

માવઠાથી ખેડૂતોની માઠી : વાંકાનેર પંથકમાં જીરૂ, વરિયાળી, ડુંગળી અને સરગવાના પાકને નુકશાની !

વરસાદ અને કરાને કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળવાની દેહશત  વાંકાનેર : વાંકાનેર પંથકમાં વરસાદ, કરા અને ભારે પવનને કારણે ખેડૂતોને માઠી બેસી ગઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...