આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ

આરોગ્ય કમિશનરે આપેલા આદેશ અનુસાર હાજર ન થનાર આરોગ્યકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાનો અપાયો નિર્દેશ ગેરહાજર તમામ કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં અને અનઅધિકૃત રીતે ફરજ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોરબી જિલ્લા કોંગ્રેસે રણશીંગુ ફૂંક્યું

મોરબી : મોરબીમાં સ્થાનિક સ્વારાજ્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. એક...

વાંકાનેર : ચાર દિવસમાં ત્રીજી વખત વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું, રૂ. 18.22 લાખનો...

દારૂનું કટિંગ કરતી વખતે રાજકોટ આર.આર. સેલ ત્રાટકી : બંને આરોપીઓ ફરાર વાંકાનેર : રાજકોટ રેન્જ રાજકોટની ટીમ દ્વારા ઇંગ્લીશ દારુનુ કટીંગ થાય તે પહેલા...

18 જાન્યુઆરી : મોરબી તાલુકામાં 5, માળીયા તાલુકામાં 1 કેસ નોંધાયા, અન્ય તાલુકામાં રાહત

  મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3255 કેસમાંથી 2969 સાજા થયા, કુલ 211ના મોત : હાલ 75 એક્ટિવ કેસ મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા...

ડેઈલી માર્કેટ રિપોર્ટ : કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ

  સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો: બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ.૧૧૫૦૫ કરોડનું ટર્નઓવર મુંબઈ : વિવિધ...

તંત્ર પરનો ભરોસો તૂટ્યો : વાવડી રોડની ગટરની સમસ્યા સ્થાનિકોએ જાતે ઉકેલી

અનેક રજુઆત કરવા છતાં પણ તંત્રએ નીમ્ભરતાની હદ વટાવી દેતા સ્થાનિક લોકોએ 'અપના હાથ જગન્નાથ'ની ઉક્તિને ચરિતાર્થ કરી મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર રોડનું...

ટંકારા: બંગાવડી ગામે દીપડા જેવું પ્રાણી દેખાતા વન વિભાગની ટીમ આવી હરકતમાં

બે દિવસ સતત ફોરેસ્ટની ટીમના ગામમાં ધામાં રહેશે ટંકારા: તાલુકાના બંગાવડી ગામે દીપડા જેવું પ્રાણી દેખાયા હોવાના વાવડ વચ્ચે વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ...

જાણો… આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ (તા. 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી)

સાપ્તાહિક ચંદ્ર રાશિ ફળ મેષ (અ.લ‌.ઈ.) ૧૮ જાન્યુઆરી સોમવાર થી ૨૪ જાન્યુઆરી રવિવાર ૨૦૨૧ સુધીશુભ રાશિફળ: તમારી સામાજિક સ્થિતિ ઉંચી રહેશે. ધારણા મુજબ ધંધામાં તમને લાભ...

હવે લાકડાના ફર્નિચરને કહો અલવિદા : પીવીસીનું ફર્નિચર બનાવો ‘બાલાજી પીવીસી ફર્નિચર’માંથી…

પીવીસી ફર્નિચરના અનેક ફાયદાઓ, આકર્ષક લુકની સાથે અનેક લાભાલાભ થતા હોય તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) :લાકડાના ફર્નિચરને હવે અલવિદા...

મોરબીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ

આખા માસ દરમિયાન વાહનચાલકોની આંખોની ચકાસણી, આરોગ્યની તપાસ, ટ્રાફિક નિયમોના પાલન અને વાહનોમાં કોવિડના નિયમોનું પાલન સહિતની સમજણ અપાશે મોરબી : રાષ્ટ્રીય માર્ગ સલામતી અંગે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગોલ્ડ જવેલરીના વિશ્વવિખ્યાત આભૂષણોના એક્ઝિબિશનનો બુધવારે અંતિમ દિવસ, લેવા જેવો લ્હાવો

જવેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ન ચૂકતા : આનંદ શાહની લાઈટ વેઇટ જવેલરી અને ટ્રેડિશનલ જવેલરીની વિશાળ રેન્જ આકર્ષણનું...

હળવદ: શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં આરોપી ઝડપાયો

હળવદ: મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં છેલ્લા 5 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી હળવદ પોલીસને સોંપી આપ્યો છે.હળવદમાં શારીરિક...

મોરબી : આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પરંપરાગત ભારતીય રમકડાં બનાવવાની સ્પર્ધાનું આયોજન

મોરબી : તા. 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે તથા તા. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરંપરાગત ભારતીય રમકડાં (TRADITIONAL INDIAN TOYS)...

રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નરે મોરબી ખાતે રોટરી ક્લબની મુલાકાત લીધી

મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર પ્રશાંતભાઈ જાની તથા ફર્સ્ટ લેડી રોટેરીયન હીતાબેન જાની તેમજ આસિસ્ટન્ટ ગવર્નર અલ્કેશભાઈ ગોસલીયા રોટરી...