કેન્સરના દર્દીઓને હવે રાહત : માત્ર નિદાન જ નહિ હવે સારવાર પણ મોરબીમાં ઉપલબ્ધ

 

52 બેડની વ્યવસ્થા ધરાવતી JR હોસ્પિટલમાં હવેથી તમામ પ્રકારના કેન્સરની સારવાર ઉપલબ્ધ : 24×7 ઇમરજન્સી સેવા મળશે : ટૂંક સમયમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ કેન્સરની સારવાર શરૂ થશે

(પ્રમોશનલ આર્ટીકલ) મોરબી : મોરબી જીલ્લો હવે માત્ર વેપાર-ઉદ્યોગમાં જ નહિ પરંતુ શૈક્ષણિક રીતે પણ આગળ વધી રહ્યો છે તો સાથે જ માનવ જીવન માટે સૌથી મહત્વના એવા આરોગ્ય ક્ષેત્રે પણ મોરબી જીલ્લો ઉતરોતર પ્રગતિ કરી રહ્યો છે હવે ગંભીર અને જટિલ કહેવાતા રોગોની સારવાર મોરબીમાં ઉપલબ્ધ થઇ રહી છે આવો જ જટિલ રોગ છે કેન્સર. જોકે હવે કેન્સરના દર્દીઓને ચિંતા કરવાની જરૂર નથી મોરબીની JR હોસ્પિટલમાં કેન્સરની સારવાર પણ હવે શરુ કરી દેવામાં આવી છે

મોરબી જીલ્લાના કેન્સર પીડિત દર્દીઓ માટે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે મોરબી જીલ્લાની સૌપ્રથમ ૫૨ બેડની અતિ આધુનિક સુવિધા સાથે 24 X 7 કાર્યરત એવી JR હોસ્પિટલમાં હવેથી તમામ પ્રકારના કેન્સરની સારવાર પણ શરુ કરવામાં આવી છે જેથી હવે કેન્સરના દર્દીઓ અને તેના પરિવારજનોને સારવાર માટે મોટા શહેરમાં ધક્કા ખાવાની જરૂરત નહિ રહે. મોરબીની જયાબેન રમેશભાઈ હોસ્પિટલ (JR હોસ્પિટલ) અને રાજકોટની સાશ્વત કેન્સર હોસ્પિટલ” ના જાણિતા અને અનુભવી ડોક્ટરોની ટીમના સહયોગથી કેન્સરની તમામ પ્રકારની કીમોથેરાપી, લોહીના રોગોની સારવાર તેમજ તમામ પ્રકારના કેન્સરના ઓપરેશન “જયાબેન રમેશભાઈ હોસ્પિટલ” (JR Hospital ) માં ઉપલબ્ધ થઇ ચુકી છે

ખાસ નોંધ : ટૂંક સમયમાં, PM-JAY (આયુષ્યમાન ભારત કાર્ડ) અંતર્ગત પણ કેન્સરની સારવાર ઉપલબ્ધ થશે.
નિષ્ણાંત ડો. વિવેક વેણુગોપાલ અને ડો. વિજયા મુર્તી તા.૨૭-૦૪-૨૦૨૪ ના રોજ બપોરે ૩ થી ૫ સુધી ઉપલબ્ધ રહેશે

“JR હોસ્પિટલ”
7, સાવસર પ્લોટ,
ક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ,
મોરબી 363641
એપોઇનમેન્ટ માટે
9586625444