VACANCY : રેસા સેનેટરીવેરમાં 6 જગ્યા માટે ભરતી

 

મોરબી : મોરબીમાં કાર્યરત રેસા સેનેટરીવેર એલએલપીમાં 6 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો સવારે 9થી સાંજે 6 સુધીમાં ઓફિસ ખાતે આવીને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.


● ડોમેસ્ટિક માર્કેટિંગ : 5 (મેલ/ફિમેલ)
    અનુભવ : 1 વર્ષ

● બિલિંગ : 1 (મેલ/ફિમેલ)
    અનુભવ : 1 વર્ષ


રેસા સેનેટરીવેર એલએલપી
સર્વે નં. 1068 પૈકી 4- ઘુટુ,
IBIS સ્માર્ટ માર્બલ પાસે,
નેક્સીઓન સિરામિક પાછળ,
મોરબી-હળવદ રોડ, મોરબી-2

કૌશિલ પટેલ ( M.D.)
મો.નં. 9085822222
રાજેશભાઇ કગથરા (M.D.)
મો.નં. 9085922222
ઈમેઇલ : [email protected]