મોરબી નજીક સિરામિક ફેકટરીના કેમ્પસમાં ટ્રક સળગ્યો

- text


મોરબી : મોરબી નજીક રંગપર-બેલા પાસે કોયો સિરામિકના કેમ્પસમાં એક ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

- text

- text