VACANCY : SQUARE IMPEXમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ SQUARE IMPEXમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● ડોમેસ્ટીક માર્કેટિંગ – 2 (M/F)
અનુભવ : 1 વર્ષ

● એક્સપોર્ટ માર્કેટિંગ – 2 (M/F)
અનુભવ : 1થી 2 વર્ષ


SQUARE IMPEX
ઓફિસ નં.19-20, ચોથો માળ,
હરીગુણ બિઝનેસ સેન્ટર,
મહેન્દ્રનગર ચોકડી, મોરબી
કરણ પટેલ
7567062620